આજ રોજ પાદરાની સિમર કેમિકલ કંપનીને GPCB દ્વારા ક્લોઝર નોટિસ પર્યાવરણ નિયમોના ઉલ્લંઘન બદલ ઉત્પાદન બંધ કરવાનો આદેશ આજ રોજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા પાદરા તાલુકામાં આવેલી સિમર કેમિકલ કંપનીને ગંભીર પર્યાવરણ નિયમોના ઉલ્લંઘન બદલ ક્લોઝર નોટિસ આપવામાં આવી છે. નોટિસના ભાગરૂપે કંપનીને તાત્કાલિક અસરથી ઉત્પાદન પ્રવૃત્તિ બંધ કરવા આદેશ આપવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, આવનારી દિવાળી તહેવાર દર