જામનગર જિલ્લામાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે ત્યારે વાત કરવામાં આવે તો આજે તારીખ 3 1 2026 ના રોજ સવારે આઠ વાગે 24 કલાક દરમિયાન જામનગર જિલ્લા તથા ગ્રામ્ય વિસ્તારમાં લઘુત્તમ તાપમાન 12 ડીગ્રી એ પહોંચ્યું છે જ્યારે મહત્તમ તાપમાન 26 ડિગ્રી સુધી રહ્યું છે આમ જામનગર જિલ્લા તથા ગ્રામ્ય વિસ્તારમાં લોકો ભારત ઠંડીનો અનુભવ કરી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારમાં લોકો પહેલી સવારે અને મોડી સાંજે ભારે ઠંડી નો અનુભવ કરી રહ્યા છે