સાણંદ જીઆઈડીસીમાં એક કંપનીના માલિકને નવા બાંધકામ માટે સસ્તા ભાવે સિમેન્ટ મેળવવી મોંઘી પડી છે. ગૂગલ પરથી નંબર મેળવીને સંપર્ક કરનાર ત્રણ શખ્સોએ ₹3.48 લાખ RTGS મારફતે ટ્રાન્સફર કરાવી લીધા હતા, પરંતુ સિમેન્ટની ડિલિવરી આપી નહોતી અને પૈસા પણ પરત ન આપતા સમગ્ર મામલો સાણંદ જીઆઈડીસી પોલીસ ..