જેસર: જેસર તાલુકા ભાજપ પ્રમુખ ને ટેલીફોનિક ફોન કરી SIR ની કામગીરી અંગે માહિતી મેળવી
જેસર તાલુકા ભાજપ પ્રમુખ ને ટેલીફોનિક ફોન કરી SIR ની કામગીરી અંગે માહિતી મેળવી ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા (પંચાલ) દ્વારા સંગઠનને જેસર તાલુકા ભાજપના પ્રમુખ પાંચાભાઈ ખાંભલિયા સાથે ટેલીફોનિક વાતચીત કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રદેશ પ્રમુખે વાતચીત દરમિયાન સૌપ્રથમ પાંચાભાઈ ખાંભલિયા અને તેમના પરિવારના ખબર અંતર પૂછ્યા હતા. આ ઉપરાંત, તેમણે જેસર તાલુકા વિસ્તારમાં ચાલી રહેલી SIR વિશે વિગતવાર માહિતી મેળવી હતી