સુરેન્દ્રનગર દુધરેજ નર્મદા કેનાલ પાસે આવેલ શક્તિ શુક્ર નામના ફ્લેટ માં 40 થી વધુ કુટુંબો વસવાટ કરે છે ત્યારે આ ફ્લેટમાં સુવિધાઓ જોવા મળ્યા છે બિલ્ડર દ્વારા યોગ્ય કામગીરી ન કરવાના કારણે લિફ્ટ પણ બંધ છે અને ડ્રેનેજ માટેની લાઈન નાખવામાં પણ ચૂપ થયા હોવાના કારણે ફ્લેટમાં ગંદકીનો સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે આ કારણે ફ્લેટના રહેશો ત્રાહિમામ પોકારી ગયા છે અનેકવાર બિલ્ડરને રજૂઆત કરી છે છતાં કોઈ નિરાકરણ આવતું નથી