સોનગઢના આમલા ખાતે રહેતા કિશોરભાઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે કે જીઓ દ્વારા જુવારનું વાવેતર કરેલું હોય ત્યારે વાડીએ આટો મારવા જાતા વાંસની તાર વડે બાંધી અને ઝાપો પણ હોય જાપાને તાળું મારેલું હોયઆજે વાડીએ આવીને જોયું તો દરવાજો ઝાપો છે તે ખસેડી અંદર જોયું તો માલ ઢોર દ્વારા જુવાર છે જે આડી પાડી દેવામાં આવેલી હોય મોટી નુકસાની કરી હોય જે બનાવો છે એક તારીખનો હોય પણ ફરિયાદ મોડી છે તપાસ કરતાં કોઈ મળી ન આવતા સોનગઢ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ