સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ઉપરથી માહિતી મેળવી નવી ફોર વ્હીલ ગાડીઓ| બીમારીના અલગ અલગ બહાના બતાવી ભાડેથી લઇ બાદમાં પોતાના અંગત ફાયદા માટે ફોર વ્હીલ માલીકને જાણ બહાર ફોર વ્હીલ અન્યને વેચી દેતી ગેંગનો પર્દાફાશ કરી યસ લાબરીયા નામના શખ્સને સી ડિવિઝન પોલીસે ઝડપી વધુ પૂછપરછ હાથ કરી છે..