ધ્રાંગધ્રા: પાલિકા ખાતે લોકમેળામાં રાઇડ્સ તથા ઠંડા પીળાની પ્રથમ દિવસની હરરાજી માં એક કરોડ 62 લાખથી વધુની રકમની પાલિકાને આવક થઈ
Dhrangadhra, Surendranagar | Jul 18, 2025
ધ્રાંગધ્રા લોકમેળાનું આયોજન દરમિયાન રાઇડ્સ નાખવા માટે પ્લોટની હરરાજી પાલિકા દ્વારા શરૂ કરાઇ હતી જેમા પ્લોટોની હરરાજી શરુ...