થાનગઢ: થાનગઢ ખાતે સગીરાને ભગાડી જનાર અજાણ્યા શખ્સ વિરુધ ગુનો નોંધાયો
થાનગઢ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની 15 વર્ષીય સગીર દીકરીને અજાણ્યો શાખા ભગાડી ગયો હોવાની જાણ થતા સગીરાના માતા દ્વારા થાનગઢ પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુધ ગુનો નોંધાવતા કાર્યવાહી હાથ ધરી છે.