ડીંડોલી વિસ્તારમાં અકસ્માત નો બનાવ સામે આવ્યો, નશાની હાલતમાં ટ્રક ચાલકે બીઆરટીએસ રેલિંગને નુકસાન કર્યું, અકસ્માતના પગલે લોકો એકઠા થયા હતા, સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં હતી, પોલીસે તપાસ શરૂ કરી છે
ડિંડોલી વિસ્તારમાં અકસ્માતનો બનાવ સામે આવ્યો - Majura News