ધારી તાલુકાના ગીર જંગલમાં આવેલ દાનબાપુની જગ્યા ખાતે ગુજરાત તેમજ દેશ વિદેશમાં કથાકાર તેમજ ચેલા 40 વર્ષના ધર્મનો પ્રસાદ કરી રહ્યા છે તેવા જાણીતા કથાકાર ખોડા દાદા દાનબાપુની જગ્યા ખાતે દર્શન અર્થે પહોંચ્યા હતા ત્યારે હર્ષદ બાપુ દ્વારા આવેલા તમામ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું..