ધ્રાંગધ્રામાં સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ ચિરાગભાઈ મધુકરભાઈ વડોદરીયા તથા દશરથસિંહ ઉર્ફે દશુભા ઝાલા વિરુધ ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાં એડિશનલ સેશન કોર્ટ દ્વારા જામીન નામંજૂર કરાયા હતા આરોપીઓએ પોતાના મિત્રોના બેંક ખાતામાં સાયબર ફ્રોડના રૂપિયા જમા કરાવ્યા હતા