આજે મંગળવારે બપોરે ૩ વાગ્યાની આસપાસ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને લઈ તંત્ર દ્વારા તૈયારી શરુ કરાઈ.રાજ્ય સરકારે પતંગ મહોત્સવ ની તારીખમાં કર્યા ફેરફાર.પીએમ મોદીના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ખુલ્લો મૂકવામાં આવશે.૧૦ જાન્યુઆરી ના બદલે હવે ૧૨ જાન્યુઆરીના રોજ શરૂ થશે પતંગ મહોત્સવ.પહેલા રિવરફ્રન્ટ માં નાના પાયે થયું હતું આયોજન.પીએમ મોદીના શિડ્યુલ ફિક્સ થતા તૈયારીઓ ફેરફાર કરવામાં આવી.