મોડાસા: જિલ્લા કોર્ટમાં લોક અદાલત યોજાઈ, મોટી સંખ્યામાં અરજદારો પોતાના અલગ અલગ સમાધાન લાયક કેસ લઈને આવી પહોંચ્યા
Modasa, Aravallis | Jul 12, 2025
અરવલ્લી જિલ્લા પરિસરમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું અરવલ્લી જિલ્લા કાનૂનની સેવા સત્તા મંડળ દ્વારા લોક અદાલતનું...