કતારગામ: ઉધના વિસ્તારમાં દલિત સમાજ પર અત્યાચાર ગુજારનાર વ્યાજખોર સામે કાર્યવાહીની માંગને લઈ કમિશનરને આવેદનપત્ર અપાયું
Katargam, Surat | Jul 10, 2025
અઠવાલાઇન્સ ખાતે દલિત સમાજના લોકો દ્વારા સુરત શહેર પોલીસ કમિશનરને ઉધના વિસ્તારમાં વ્યાજખોરો સામે કાર્યવાહી કરવાના માર્ગને...