ગોધરા: તાલુકાના બગીડોળ ગામે પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપતા સાસરિયાઓ સામે ગોધરા મહિલા પોલીસમથકે ફરિયાદ નોંધાવા પામી છે
Godhra, Panch Mahals | Jul 24, 2025
ગોધરા તાલુકાના બગીડોળ ગામે રહેતી પરિણીતાએ પોતાના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ અંગે ગોધરા મહિલા...