હિંમતનગર: જિલ્લામાં કમોસમી વરસાદ બાદ શાકભાજીના પાકમાં ઇયળો પડતા થયેલ નુકસાની બાબતે મહિલા ખેડૂતે પ્રતિક્રિયા આપી
સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોને માથે પનોતી બેઠી છે કમોસમી વરસાદમાં ખેતીને નુકસાન થયું અને હવે શાકભાજીનો જે પાઠ હતો તેમાં ઇયળો પડી જતા ખેડૂતોને મોટું નુકસાન જઈ રહ્યું છે ત્યારે આવા બધા મહિલા ખેડૂતે પ્રતિક્રિયા આપી હતી