કાલોલ: કાલોલના મધવાસ જય નારાયણ હોસ્પિટલ ખાતે ફ્રી મેડિકલ કેમ્પમાં મોટીસંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો
કાલોલ તાલુકાના મધવાસ સ્થિત જય નારાયણ હોસ્પિટલ ખાતે આજરોજ ફી વંધ્યત્વ નિવારણ નિદાન મેડિકલ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદના નામાંકિત ડોક્ટર કૃપા એ શાહ એમ.એસ ગાયનેક વંધ્યત્વ અને આઈ.વી.એફ.નિષ્ણાંત દ્વારા વિવિધ દર્દીઓની તપાસ કરવામાં આવી હતી જેમાં 40 ivf અને 20 કિડની સ્ટોન પથરી ના ઉપરાંત લાભાર્થીઓએ લાભ લીધો હતો જેમાં લાભાર્થીઓની લગતી માહિતી જેવી કે લાંબા ગાળાની સારવારમાં નિષ્ફળતા, ગર્ભાશય મા ગાંઠો કે અંડાશય મા ગાંઠ,બંધ ગર્ભની નળ