નાંદોદ: કેવડિયા બચાવ આંદોલન સમિતિના વડા ડો, પ્રફુલ વસાવા એ ભગવાન બિરસા મુંડા અને પ્રધાનમંત્રી ના કાર્યકર્મ લઈને મહત્વનું નિવેદન.
Nandod, Narmada | Nov 15, 2025 આજે ભગવન બિરસા મુંડા ની 150મી જન્મ જયંતિ નિમિત્તે ડેડીયાપાડા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના કાર્યક્રમને લઈને કેવડિયા બચાવો આંદોલન સમિતિના વડા ડો, પ્રફુલ વસાવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના કાર્યક્રમ વિશે મહત્વનું નિવેદન આપ્યું છે.