ગોધરા: ભૂખરી પ્લોટ વિસ્તારમાં પરિણીતાને મારઝૂડ કરીને શારીરિક માનસિક ત્રાસ આપતા સાસરિયાઓ સામે મહિલા પોલીસમથકે ફરિયાદ નોંધાઇ
Godhra, Panch Mahals | Jul 28, 2025
ગોધરા શહેરના શેખ મજાવર રોડની 22 વર્ષીય પરિણીતાએ ગોધરા મહિલા પોલીસમથકે ફરિયાદ નોંધાવી છે કે, 2024માં તેના લગ્ન સિગ્નલ...