પાંચોટ SIRની કામગીરીમાં મતદાર અને BLO વચ્ચે બોલાચાલી થઈ, BLOની કામગીરીમાં વધારો
Mahesana City, Mahesana | Nov 23, 2025
SIR ની કામગીરીને લઈને સમસ્યા, મતદારો સાથે મગજમારી .મહેસાણા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં SIR ની કામગીરી માટે ચાર દિવસની કામગીરી ચાલુ હતી જે આજરોજ પૂર્ણ કરવામાં આવી હતી.SIR ની કામગીરીને લઈને સમસ્યા આવી રહી છે મતદાર યાદી સુધારણા કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે ફોર્મ ભરવા સહિત મતદારોની મદદ માટે તમામ 272 મતદાન મથકોમાં ગુરૂવાર તારીખ 20 થી રવિવાર તારીખ 23 નવેમ્બર ચાર દિવસ સુધી મતદાન યાદી ખાસ સધન સુધારણા કામગીરી માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું