ધ્રાંગધ્રા અમદાવાદ બાયપાસ ઉપર અવારનવાર ગેરકાયદે રીતે વાહનોમાં ભરીને કતલખાને લઈ જતા પશુ ઝડપાય છે ત્યારે ધાંગધ્રા હરીપર ગામ પાસેથી જીવદયા પ્રેમીઓ દ્વારા ગેરકાયદેસર રીતે બોલેરો ગાડી માં ત્રણ ભેસોને ભરી જતા એક શખ્સને ઝડપી પાડી ધ્રાંગધ્રા તાલુકો પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી પાંજરાપોળ મા ભેસોને મોકલી આપવામાં આવી હતી