કચ્છ જીલ્લામાં જોવા મળતા ખારાઈ ઊંટને રાષ્ટ્રીય માન્યતા આપવામાં આવી છે .. દરિયામાં તરવાની ક્ષમતા સાથે દરિયામાં રહેલ ચેરિયાના ઝાડ પર નિર્ભર ખારાઈ ઊંટની સખ્યા ઘટી રહી છે ... ખારાઈ ઊંટ અસ્તિત્વ સામે ઉભા થયેલા ખતરા લઈને કચ્છ યુનિવર્સીટી ખાતે ઊંટ ઉચેરક માલધારી સંગઠન અને સહજીવન સંસ્થા દ્વારા સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું ... જેમાં ખારાઈ ઊંટ સામેના પડકારો તેમજ ચેરિયાના સવર્ધન માટે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી વીઓ -: 01 કચ્છમાં વિ