માંગરોળ: બાળકો થકી સમાજમાં ટ્રાફિક જાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ્ય: પાર્થ એકેડેમીમાં પોલીસનો અવેર્નેસ કેમ્પ યોજાયો
બાળકો થકી સમાજમાં ટ્રાફિક જાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ્ય: પાર્થ એકેડેમીમાં પોલીસનો અવેર્નેસ કેમ્પ યોજાયો માર્ગ સલામતિ માસ નિમિત્તે માંગરોળ પોલીસે પાર્થ એકેડેમી ખાતે ટ્રાફિક ના નિયમો અને અવેર્નેસ બાબતે કાર્યક્રમ યોજવામાં આવ્યો માર્ગ સલામતિ ટ્રાફિક અવેર્નેસ કેમ્પ વલંભગઢ પાસે આવેલ પાર્થ એકેડેમી યોજાયો મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા અને આવનાર ભવિષ્ય માં આ બાળકો પોતે તથા તેમના વાલી ઓ માં જાગૃતા લાવી ટ્રાફિક નિયમો નું પાલન થાય તે હેતુસર આ કાર્યક્