થાનગઢ: કાનપુર ગામે ગ્રામ પંચાયતનું ખાતમુરત કરવામાં આવ્યું
થાનગઢ તાલુકાના કાનપુર ગામે ગ્રામ પંચાયતનું ખાતમુરત કરવામાં આવ્યું હતું જેમાં ચોટીલા વિધાનસભાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણના હસ્તે ગ્રામ પંચાયતનું ખાતમુરત વિધિવત રીતે કરવામાં આવ્યું હતું આ દરમિયાન કાઠી સમાજના આગેવાન કાનભા ભગત પણ ઉપસ્થિત રહ્યા હતા