જૂનાગઢના ગ્રામ્ય પંચકમાં દીપડાનો આતંક યથાવત દીપડાનો બાળક પર હુમલો બગડુના વાડી વિસ્તારની ઘટના ખેતરમાં કામ કરતા સમયે બાળક પર કર્યો હુમલો 9 વર્ષના માન સોલંકી નામના બાળક ને ગંભીર ઇજાઓ ઇજાગ્રસ્ત બાળકને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડાયો દીપડાને પાંજરે પુરવા ની માંગ