અમદાવાદના રિંગ રોડ પર રોંગ સાઇડ ડ્રાઇવિંગનો વીડિયો વાયરલ. જેમાં 4 કાર પૂરઝડપે રોડ પરથી રોન્ગ સાઈડમાં પસાર થતી નજરે પડી. નરોડાથી નાના ચિલોડા રોડ પરનો આ વિડિયો શનિવારે પાંચ કલાકે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.. મુખ્ય રોડ પર ટ્રાફિક હોવાથી રોંગ સાઈડ પર ગાડી દોડાવવાનો વિડીયો વાયરલ થતાં જો કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ જેવા સવાલો ઉઠવા પામ્યા છે...