છોટાઉદેપુર: સાંસદ જશુ રાઠવાએ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરી, વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી.
Chhota Udaipur, Chhota Udepur | Jul 30, 2025
છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાએ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરી છે. જિલ્લાના બે રાષ્ટ્રીય ધોરી...