હિંમતનગર: ધ બીગબુલ ફેમેલી નામની પોન્ઝી સ્કીમ સંચાલક સામે નોંધાઇ પોલીસ ફરિયાદ:ફરિયાદી રણવીરસિંહે આપી પ્રતિક્રિયા
હિંમતનગર શહેરમાં જાણેકે પોન્ઝી સ્કીમોનો રાફડો ફાટ્યો હોય એમ એક બાદ એક પોન્ઝી સ્કીમ સામે ફરિયાદો નોંધાઇ રહી છે ત્યારે હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ધ બીગબુલ ફેમેલી નામની પોન્ઝી સ્કીમ સંચાલક સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરાઈ છે.કરોડો રૂપિયાનું રોકાણકારો પાસે રોકાણ કરાવી વળતર કે મૂડી પરત ના કરી છેતરપીંડી આચરતા જીપીઆઇડી એકટ હેઠળ નોંધાયો ગુન્હો જોકે આ સમગ્ર બાબતે ફરિયાદી રણવીરસિંહે આપી પ્રતિક્રિયા