ભુજ: ભુજમાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પ: 40 વર્ષની અતૂટ પરંપરા
Bhuj, Kutch | Apr 1, 2026 ભુજમાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પ: 40 વર્ષની અતૂટ પરંપરા ભુજના ટાઉનહોલ ખાતે ગુઠ્ઠલ માટિયા દેવના મેળા નિમિત્તે પદયાત્રીઓ માટે ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.છેલ્લા 40 વર્ષથી કાર્યરત આ કેમ્પમાં કચ્છ અને હાલારથી આવતા શ્રદ્ધાળુઓ માટે રહેવા, જમવા, નાસ્તો અને મેડિકલ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.