આજે તારીખ 22/12/2025 સોમવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ તાલુકાના નવનિયુક્ત આંગણવાડી કાર્યકર બહેનોને ઓરિએન્ટેશન તાલીમ આપવામાં આવી.આ તાલીમ દરમિયાન ICDS યોજનાની ઓળખ, તેની રૂપરેખા અને કામગીરી અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે સાથે આંગણવાડી કાર્યકરોની ફરજો અને દૈનિક કાર્યો વિશે માહિતી આપવામાં આવી.