દાંતા: દાંતા તાલુકામાં વરસાદે સરજી તારાજી, દાંતા પેથાપુર માર્ગ ઉપર મહાકાય વૃક્ષ ધરાશાય, માર્ગ થયો બંધ.
Danta, Banas Kantha | Jul 19, 2025
દાંતા તાલુકામાં વરસાદે સરજી તારાજી,પેથાપુર માર્ગ ઉપર મહાકાય વૃક્ષ ધરાશાય,માર્ગ થયો બંધ.આજે સાંજે આશરે છ કલાક આસપાસ મળતી...