તળાજા: તળાજા શહેરમાં ચોરીના આરોપ સાથે આધેડને ઢોર માર મારવામાં આવ્યો
તળાજામાં આવેલ જૈન સમાજના સંઘમાં એક આધેડ વયના વ્યક્તિને ચોરી કરવામાં આવેલ હોવાના આરોપ સાથે ઢોર માર મારવામાં આવ્યો ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં આજે સવારે એક સંઘ આવ્યો છે જૈન સમાજના આ સંઘનો ઉતારો તળાજા એસટી ડેપો નજીક જૈન દેરાસર ખાતે છે જ્યારે અહીં મહેમાનો માટે ઉતારા પણ બનાવવામાં આવેલ હોય અને અહીં એક ઈસમ દ્વારા ચોરી કરવામાં આવેલ હોવાના આરોપ સાથે અહીંના સિક્યુ