ચોટીલા: ચોટીલા માં ગઇકાલ સાંજ બાદ મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી 6 ઇચ જેટલો વરસાદ વરસ્યો ઠેર ઠેર પાણી ભરાયાં
Chotila, Surendranagar | Jun 17, 2025
ચોટીલા અને તાલુકામાં ગઈકાલે સાત બાદ અસહ્ય ઉકરાટ અને બફારા બાદ ધીમીધારે વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો 20...