તા. 08/12/2025, સોમવારે રાત્રે 10 વાગે બગોદરા પોલીસે બગોદરા ખાતે હોટલ ફળીમાં રેડ પાડી વિદેશી દારૂની બોટલ નંગ - 84 કિંમત રૂ. 97,200, બે મોબાઈલ ફોન કિંમત રૂ. 10 હજાર અને બે ફોર વ્હીલ ગાડી કિંમત રૂ. 5 લાખ મળી કુલ રૂ. 6,07,200ના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.