વાવ: વાવ પોલીસે બાર વર્ષે યુવાનનું પરિવાર સાથે ભાવુક મિલન કરાવ્યું
અનિલ જાદવ ઉત્તર પ્રદેશથી નીકળી ભટકતો ભટકતો રાછેણા ગામ સુધી પહોંચ્યો હતો રાછેણા ગામ લોકોને જાગૃતતા અને વાવ થરાદ જિલ્લાની પોલીસની મહેનતના કારણે અનિલ જાદવને 12 વર્ષે પોતાના પરિવારનું મિલન થયું છે આજે અનિલ જાદવ ના પિતરાઈ ભય બાબુ જાદવ વાવ પોલીસ મથકે પોતાના પિતરાઈ ભાઈ લેવા માટે પહોંચ્યા હતા અને ભાવિક દ્રશ્ય વંશ સર્જાયા હતા ઉત્તર પ્રદેશથી આવેલા બાબુ જાદવે ગુજરાત પોલીસનો આભાર માન્યો હતો.