પાદરા ડભાસા રોડ પર મહલી તલાવડી પાસે યુવકની હત્યા ... મોડી રાત્રે ઘર બહાર સૂતા યુવકના શરીર પર છાતી ના તેમજ માથા ના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા જીકી હત્યા કરી હોવાની આશંકા. શનાભાઇ રાવજીભાઈ ચાવડા નામના યુવકની હત્યા કરવામાં આવી.. પરિવાર અંદર સૂતો હતો યુવક બહાર સૂતો હતો ત્યારે બની ઘટના..