જોડિયા: જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કેતન ઠક્કરે SIR કામગીરી અંતર્ગત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી
જામનગર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કેતન ઠક્કરે SIR કામગીરી અંતર્ગત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી, જામનગર જિલ્લામાં આયોજિત કેમ્પમાં બીએલઓ લોકોને વર્ષ ૨૦૦૨ની મતદારયાદીમાં નામ શોધવામાં મદદરૂપ થશે, ફોર્મ વિતરણની કામગીરી પૂર્ણ થયા બાદ લોકો ફોર્મ ભરવામાં બીએલઓની મદદ લઈ શકશે.