શહેરા તાલુકાના ભુરખલ ગામનો ડીજે યુદ્ધનો વિડિઓ વાયરલ થયો હતો,જેથી વાયરલ વિડિઓના આધારે શહેરા પોલીસે બંને ડીજે સંચાલકો સામે કાર્યવાહી કરી હતી,જેની વાત કરીએ તો ભુરખલ ગામે લગ્ન પ્રસંગમાં ડીજે બોલાવવા આવ્યા હતા,જોકે લગ્ન પ્રસંગ પત્યા બાદ બે ડીજે સામસામે રાખી સ્પર્ધા કરી રહ્યા હતા,વાયરલ થયેલા વિડિઓમાં બંને ડીજે ઉપર જોખમી રીતે યુવાનો અભદ્ર ઈશારા પણ કરી રહ્યા હોવાનું