નેકનામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી શૈક્ષિક સંકુલ વરતેજ ખાતે આશરે 30 કરોડના ખર્ચે નિર્માણ પામશે. જે જમીન ટીપી સ્કીમમાં આવતી હોય અને ડીપી રોડ નીકળતો હોય તેના માટે યોગ્ય નિયમ મુજબ માધ્યસ્થિ કરી વિદ્યા સંકુલને વધુ જગ્યા મળી શકે તેવા પ્રયાસો કરવાને લઈને શહેરના અટલ ઓડિટરિયમ યુનિવર્સીટી ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું સન્માન કરાયું હતું.