જૂનાગઢ: મોડી રાત સુધી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચાલ્યું ચેકિંગ, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા એ આપી માહિતી
Junagadh City, Junagadh | Jul 18, 2025
ગઇકાલે મોડી રાત સુધી જૂનાગઢ પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ ચાની કિટલી, પાનની દુકાન, હોટેલ, ગેસ્ટ હાઉસમાં...