હિંમતનગર: શહેરના વોટરપાર્ક સંચાલક પાસે બે કરોડ રૂપિયાની ખંડણી મંગાઈ, પોલીસ ફરિયાદ નોંધાવી
હિંમતનગર શહેરમાં બે કરોડની ખંડણી માંગી હોવાની પોલીસ ફરિયાદ નોંધાય છે આ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી પાંચ કલાકે મળતી વિગતો અનુસાર વોટરપાર્ક ના સંચાલક બિનઆમીન દાઉદભાઈ વિજાપુરા ને ઉપર ફોન આવ્યો હતો અને અજાણ્યા એ સમયે whatsapp કોલ કરી અને મેસેજ કરી હિન્દી ભાષામાં ખાલીદ ભાઈ કે વહાં પાંચ કરોડ બીજવા દો તેવું જણાવીને પ્રોટેક્શન કે લિયે નહી તો ફેમિલી કોઈ ગોલીમાર દુંગા કહી પાંચ કરોડની માગણી કરી હતી અને અલગ-અલગ સમય ફરિયાદીના પરિવારજનો ઉપર પણ whatsapp