બગસરા: લુંઘીયા ગામે મારામારીની બની ઘટના પોલીસ દ્વારા આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી
બગસરા તાલુકાના લુધીયા ગામે આવેલ ગૌચર વિસ્તારમાં મારામારીની બની ઘટના બનતા રમેશભાઈ નાથાભાઈ બાવીસીયા ને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા પોલીસ હોસ્પિટલે પહોંચી અને ગુનો નોંધવામાં આવ્યો તાત્કાલિક પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવીને આરોપીને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે..