ગઢ પંથકમાં સિંચાઈ માટે કેનાલોમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી
Palanpur City, Banas Kantha | Nov 19, 2025
પાલનપુર તાલુકાના ગઢપંથકમાં દાંતીવાડા ની સિંચાઈ વિભાગ દ્વારા કેનાલોમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવતા ગઢ પંથક ના ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી આજે બુધવારે એક કલાકે ખેડૂતોએ પ્રતિક્રિયા આપી અને સિંચાઈ વિભાગ દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે તેવી માંગ પણ કરી હતી.