ધ્રોલ: ધ્રોલમાં બિસ્માર રસ્તાઓ મુદે કોંગ્રેસની રજૂઆત
Dhrol, Jamnagar | Sep 18, 2025 ધ્રોલના ત્રિકોણબાગથી જોડીયા તરફ જતો મુખ્ય માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં હોય જે અંગે ધ્રોલના કોંગ્રેસ અગ્રણીઓએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને કડક શબ્દોમાં રજૂઆત કરી: તેમજ થોડા સમય પહેલા ધ્રોલ કાપડ બજારમાં જર્જરિત બિલ્ડિંગ ધરાશાઈ થયું હતું, જેનું કાટમાળ તાત્કાલિક ઉપાડવા બાબતે ઉગ્ર માંગ કરી:રસ્તાનું કામ શરૂ કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી..