Public App Logo
Jansamasya
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ

લાંબા સમય બાદ શરૂ થનારી વિમન સેવા અંગે એરપોર્ટ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ, નવી મુંબઈ ફ્લાઇટ શરૂ થશે

Bhavnagar City, Bhavnagar | Mar 28, 2026
ભાવનગરમાં લાંબા સમય બાદ હવાઈ સેવાનો લોકોને લાભ મળશે. જેમાં ભાવનગરથી નવી મુંબઈ સુધી ઈન્ડિગો દ્વારા વિમાન સેવા શરૂ કરવાનો નિર્ણંય કરાયો છે. જેની મજૂરી મળતા આવતીકાલ તા.29 માર્ચથી એરપોર્ટ ખાતેથી હવાઈ સેવા શરુ થશે. જેને લઇ એરપોર્ટ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી.

MORE NEWS

No related stories for this location.

લાંબા સમય બાદ શરૂ થનારી વિમન સેવા અંગે એરપોર્ટ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ, નવી મુંબઈ ફ્લાઇટ શરૂ થશે - Bhavnagar City News