આવતીકાલે સુરત APMC માર્કેટમાં ગુજરાતના પ્રથમ એલિવેટેડ માર્કેટ યાર્ડને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ,પ્રથમ માળ સુધી ભારે વાહનો લઈ જઈ શકાય તેવા ટુ વે રેમ્પવાળી અદ્યતન બિલ્ડીંગમાં અત્યાધુનિક સુવિધાઓ,સુરત APMC માર્કેટના આધુનિકીકરણ અને વિસ્તૃતિકરણના ભાગરૂપે એલિવેટેડ માર્કેટ યાર્ડનું નિર્માણ,આ અત્યાધુનિક માર્કેટમાં 100 ફૂટ પહોળો રેમ્પ બનાવવામાં આવ્યો છે