ધ્રાંગધ્રા: જેગડવા ગામ નજીક સ્વામિનારાયણ આશ્રમ ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો
ધ્રાંગધ્રા જેગડવા ચોકડી નજીક સ્વામિનારાયણ આશ્રમમાં અલોંકિક મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નો ચાર દિવસે આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેને લઇને બોળી સંખ્યામાં સંતો મહંત અને હરિભક્તોએ રક્તદાન કર્યું હતું