અમદાવાદ શહેર: કાલુપુરમાં બીઆરટીએસ બસમાં લાગી આગ,ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવા કવાયત
Ahmadabad City, Ahmedabad | Oct 18, 2024
આજે શુક્રવારે સવારે 10.30 વાગ્યાની આસપાસ કાલુપુરમાં બીઆરટીએસ બસમાં આગ લાગ્યાની ઘટના ઘટી હતી.જેમાં ચાલુ બસે અચાનક આગ લાગી...