આજે શનિવારે સાંજે ૬ વાગ્યાની આસપાસ અદાણી સર્કલ રામોલ રિંગ રોડ પર સર્વિસ રોડ પર બનેલ ઘર અને નોન -વેજ ધાબાઓના કારણે રસ્તા પર ટ્રાફિકજામ થતો હોવાના આક્ષેપ સાથે જાગૃત નાગરીકે વીડિયો વાયરલ કર્યો હતો.
દેત્રોજ રામપુરા: અદાણી સર્કલ રામોલ રિંગ રોડ પર ટ્રાફિક થતો હોવાના આક્ષેપ સાથે વીડિયો વાયરલ - Detroj Rampura News